TCM Logo
×
Emotion Tracker · Intraday, Swing અને Long-term: ત્રણેય journal ચાલુ

P&L કહે છે શું થયું.મન કહે છે કેમ થયું.

Intraday, swing કે long-term, દરેક trade પાછળ એક લાગણી હોય છે. Pre-market નો વિચાર, trade વખતનો FOMO, post-market ની ઉદાસી. Emotion Tracker એ બધું તમારા trades અને તમારા નિયમ સાથે નોંધે છે, અને પરિણામમાં બતાવે છે કે નુકસાન strategy થી થયું, કે મનથી.

તમારો data અમારી પાસે ક્યારેય નથી આવતો. તમારી લાગણી, trades અને P&L ફક્ત તમારા phone કે PC માં જ રહે છે.
3journal: Intraday, Swing, Long-term
8લાગણી: FOMO, ડર, બદલો, ઉદાસી...
30દિવસમાં તમારી પોતાની pattern
The Conclusion Matters, SEBI Registered Research Analyst (INH000027973)

30 દિવસનું પરિણામ (ઉદાહરણ)

કોઈ પણ દિવસ પર click કરો.
    3 Journal · સીધી ખરીદી

    તમે બજારમાં કઈ રીતે છો?

    દરેક રીતનો સમય અલગ, લાગણી અલગ, અને ટેક્સ પણ અલગ. એટલે ત્રણેય journal અલગ બન્યા છે. તમારી રીત પસંદ કરો, payment કરો, અને journal તરત ખૂલશે.

    9:1512:0015:30

    Intraday Journal

    09:15 – 15:30 · એક જ દિવસ

    સૌથી ઝડપી રમત, એટલે લાગણી પણ સૌથી ઝડપી. દરેક trade સાથે મનની નોંધ.

    ₹499 / 30 દિવસ

    દિવસના આશરે ₹17 · Auto-renew નથી

    • Pre-market, trade વખતે અને post-market ની નોંધ
    • Points, ₹, charges, risk અને R:R આપોઆપ
    • વાર, સમય, Call / Put અને લાગણી પ્રમાણે win ratio
    • Solution: 5 ખાસિયત અને 30 દિવસનો plan
    • ફાટક ક્ષણ: SL વાગ્યા પછીની 15 મિનિટ
    • Intraday અને F&O: business income, slab પ્રમાણે ટેક્સ
    અંદર શું છે, વિગતે જુઓ
    TARGETSLENTRYEXIT

    Swing Journalનવું

    1 અઠવાડિયું – 3 મહિના

    Trend સાથે થોડા દિવસ કે અઠવાડિયાં. અહીં entry કરતાં ધીરજની કસોટી મોટી છે.

    ₹499 / 30 દિવસ

    દિવસના આશરે ₹17 · Auto-renew નથી

    • Entry, SL, target અને thesis; risk અને qty નું ગણિત
    • Position ચાલુ હોય ત્યારે 30 સેકન્ડનું daily check-in
    • Partial exit, R-multiple, પાછો આપેલો નફો, અઠવાડિયાનો review
    • Solution: 5 ખાસિયત અને 8 અઠવાડિયાનો plan
    • ફાટક ક્ષણ: SL નીચે ખસેડવો, "થોડો નફો બાંધી લઉં"
    • Delivery, 12 મહિના કે ઓછું: STCG 20% નો અંદાજ
    અંદર શું છે, વિગતે જુઓ
    ×2×4×8

    Long-term Journalનવું

    1 વર્ષથી વધુ · Buffett–Munger ની રીત

    ધંધા સાથે વર્ષોનો સાથ. ઘટાડામાં ડર અને તેજીમાં લાલચ, એ જ સૌથી મોટો દુશ્મન.

    ₹149 / 30 દિવસ

    દિવસના આશરે ₹5 · Auto-renew નથી

    મહિને થોડી વાર જ ખોલવાનો હોય છે, એટલે ભાવ ઓછો.

    • ખરીદી પહેલાં Buffett–Munger ના 12 સવાલની checklist
    • દરેક શેરની thesis, "ક્યારે વેચીશ" અને invert
    • નિર્ણય ડાયરી (1 વર્ષ પછી review), XIRR, allocation
    • Solution: Buffett–Munger અરીસો, 6 ખાસિયત
    • ફાટક ક્ષણ: બજાર ઝડપથી ઘટે, "SIP બંધ કરું"
    • LTCG 12.5%, વર્ષના ₹1.25 લાખ સુધી ટેક્સ નહીં; કેટલા દિવસ બાકી
    અંદર શું છે, વિગતે જુઓ
    ત્રણેયમાં તમારો journal ફક્ત તમારા phone કે PC માં Razorpay થી payment: UPI, card, net banking બે રીતે trade કરો છો? દરેક journal અલગ લઈ શકો Payment પહેલાં login જરૂરી
    Demo · 1 દિવસ

    આજનો એક દિવસ, શરૂથી અંત સુધી

    Pre-market, બજાર દરમિયાન અને post-market: એક professional trader જે રીતે દિવસ લખે છે, એ જ રીતે. ચોથા tab માં તમારું આજનું પૂરું પરિણામ. બધું તમારા browser માં જ સચવાય છે, અમારી પાસે કંઈ નથી આવતું.

    1. શરીર

    Whole man: શરીર પહેલાં
    ઊંઘ કેવી હતી?
    કસરત
    શરીરમાં થાક કે દુખાવો?

    2. મન

    1 = ઓછું, 5 = વધારે
    મૂડ
    ઊર્જા
    તણાવ
    ધ્યાન (focus)
    આત્મવિશ્વાસ
    અત્યારે કઈ લાગણી છે? (એક કે વધુ)

    3. ગઈ કાલ અને જીવન

    બજાર બહારનું પણ મન પર અસર કરે
    ગઈ કાલની લાગણી હજુ સાથે છે?
    ઘર કે કામનું ટેન્શન?

    4. બજારની તૈયારી

    આજનો plan
    આજનો bias
    Opening

    5. જોખમનો plan

    Trade પહેલાં નક્કી, trade પછી નહીં

    6. સવારના વિચાર અને નિયમ

    0 શબ્દ
    લક્ષ્ય 100+
    મારા નિયમ: આજે આ પાળીશ (tick કરો)
    ખાનગીપણું · Privacy

    તમારું મન, તમારા phone માં જ.

    પોતાની ભૂલ અને લાગણી લખવી સહેલી નથી. "કોઈ વાંચશે તો?" એવો ડર હોય, તો સાચું લખાતું નથી. એટલે Emotion Tracker એવી રીતે બન્યું છે કે તમારો data અમારી પાસે આવે જ નહીં.

    તમે લખેલું ક્યાં જાય છે?

    1. તમે લખો છોPre-market નું મન, trade વખતની લાગણી, trades, P&L, નિયમ અને નોંધ.
    2. તમારા જ phone કે PC માં save થાય છેએ જ browser ની અંદર. Internet બંધ હોય તો પણ.
    3. Backup file પણ તમારી પાસેએક click માં download. નવા phone માં એક click માં બધું પાછું.
    The Conclusion Matters નું serverતમારી લાગણી, trades કે P&L માંથી કંઈ જ નહીં. અમે એ જોઈ શકતા નથી, વાંચી શકતા નથી, કોઈને આપી શકતા નથી.

    સીધી અને સાફ વાત

    ફક્ત તમારા device માં

    • બધી લાગણીઓ, pre-market થી post-market સુધી
    • દરેક trade, P&L, portfolio અને thesis
    • તમારા નિયમ, setup, નિર્ણય ડાયરી અને નોંધ
    • Report, Trader Level અને તારણ

    અમારી પાસે

    • ફક્ત login: નામ અને email કે mobile
    • કયો plan (Intraday, Swing કે Long-term) ક્યાં સુધી ચાલુ છે
    • Payment નું invoice
    • બસ. બીજું કંઈ નહીં.

    ખાતરી જાતે કરો: page ખોલ્યા પછી internet બંધ કરો અને નોંધ લખો. Save થઈ જશે, કારણ કે એ ક્યાંય મોકલાતી જ નથી.

    એક જવાબદારી તમારી: data તમારા device માં છે, એટલે backup પણ તમારા હાથમાં. Tracker દર અઠવાડિયે યાદ અપાવશે.

    Phone બદલું તો મારો data?

    જૂના phone માં "Backup file લો" દબાવો. નવા phone માં "Backup પાછું લાવો" દબાવો. બધું પાછું આવી જશે.

    Browser નો data કે cache સાફ કરું તો?

    Journal પણ એ device માંથી સાફ થઈ જશે, કારણ કે એ browser ની અંદર જ છે. અમારી પાસે copy નથી. એટલે દર અઠવાડિયે backup લેવો જરૂરી છે.

    તમે મારો data જોઈ શકો?

    ના. તમારી લાગણી અને trades અમારા server પર આવતા જ નથી, એટલે જોવાનો સવાલ જ નથી ઊભો થતો.

    Phone અને PC બંનેમાં વાપરી શકું?

    હા. બંનેમાં journal અલગ રહેશે. એક device નો backup બીજા device માં "જોડો" કરશો, તો બંને ભેગા થઈ જશે.

    Research

    આ કેમ કામ કરે છે

    • લાગણીને નામ આપો, જોર ઘટે

      લાગણીને શબ્દમાં મૂકવાથી મગજના ડરવાળા ભાગ (amygdala) ની પ્રતિક્રિયા ઘટે છે.

      Lieberman અને સાથીઓ, UCLA, 2007
    • લખનાર આગળ નીકળે

      રોજ ડાયરી રાખનારાઓએ ન રાખનારા કરતાં લગભગ બમણું વજન ઘટાડ્યું.

      Hollis અને સાથીઓ, Kaiser Permanente, 2008
    • પછી યાદશક્તિ બદલાય

      પરિણામ પછી મન કહે છે "મને ખબર જ હતી." એટલે નોંધ ઘટના વખતે જ.

      Fischhoff, hindsight bias, 1975
    • જો-તો નિયમ

      પહેલેથી નક્કી કરેલો જવાબ ધ્યેય સુધી પહોંચવાની શક્યતા વધારે છે.

      Gollwitzer અને Sheeran, 2006

    આની શરૂઆત મારી પોતાની ડાયરીથી થઈ

    મને risk-reward, position sizing અને options ના delta-gamma, બધું આવડતું હતું. છતાં ભૂલ ત્યાં જ થતી, જ્યાં લાગણી નિર્ણય લઈ લેતી. Manual trade માં નિયમ તૂટતા, અને 20 વર્ષ માટે લીધેલા શેરમાં ઘટાડે ધીરજ ખૂટતી.

    એટલે મેં મારો દિવસ મિનિટે મિનિટ નક્કી કર્યો, મારું પોતાનું dashboard બનાવ્યું, અને રોજ મન લખવાનું શરૂ કર્યું. Emotion Tracker એ જ રસ્તો છે, હવે તમારા trades અને તમારા નિયમ સાથે.

    સાર્થક પુરોહિતSEBI Registered Research Analyst, The Conclusion Matters

    Plan

    લાગણીની કિંમત સામે journal ની કિંમત

    પહેલાં જુઓ કે લાગણી તમને કેટલામાં પડે છે, પછી નક્કી કરો.

    તમારી લાગણીની કિંમત

    4
    ₹3,000
    એક વર્ષમાં
    ₹1,44,000

    આ તમારો પોતાનો અંદાજ છે. Emotion Tracker નફાની કે નુકસાન ઘટવાની કોઈ ખાતરી નથી આપતું.

    3 journal · Auto-renew નથી
    Intradayએક જ દિવસના trades
    ₹499/30 દિવસ
    Swing1 અઠવાડિયું થી 3 મહિના
    ₹499/30 દિવસ
    Long-termBuffett–Munger ની રીત
    ₹149/30 દિવસ
    • દરેક journal માં Report અને તમારા data પરથી Solution: નબળાઈ, કારણ અને practical ઉકેલ
    • 5 themes, backup, Excel (CSV) download
    • તમારો data ફક્ત તમારા device માં, અમારી પાસે નહીં

    Login પછી Razorpay થી payment (UPI, card, net banking). Payment પછી invoice અને journal તરત.

    Emotion Tracker લાગણી, ટેવ અને process ની નોંધ રાખવાનું સાધન છે. એ કોઈ શેર ખરીદવા કે વેચવાની ભલામણ નથી આપતું, અને medical કે માનસિક સારવાર નથી. તમે લખેલી લાગણી, trades અને P&L ફક્ત તમારા browser માં સચવાય છે; The Conclusion Matters ના server પર એ જતાં નથી. લાંબા સમયથી ખૂબ તણાવ કે ઉદાસી હોય, તો નિષ્ણાતની મદદ લો. આ પાનાના બધા આંકડા અને symbols ફક્ત ઉદાહરણ છે.

    The Conclusion Matters, SEBI Registered Research Analyst, Registration No. INH000027973. Registration granted by SEBI and certification from NISM in no way guarantee performance of the intermediary or provide any assurance of returns to investors. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    Emotion Tracker

    Payment પહેલાં આ શરતો વાંચો

    1. Emotion Tracker પોતાની લાગણી, trades અને રોકાણના નિર્ણયોની નોંધ રાખવાનું સાધન (self-journaling tool) છે. એ research recommendation, tips કે buy/sell ની સલાહ નથી.
    2. The Conclusion Matters, SEBI Registered Research Analyst (INH000027973) છે. આ સાધનના Report અને Solution ફક્ત તમારા પોતાના data પરથી બનતાં શૈક્ષણિક સૂચનો છે.
    3. તમારો journal ફક્ત તમારા device માં રહે છે. અમારી પાસે copy નથી, એટલે backup લેવાની જવાબદારી તમારી છે.
    4. આ plan: ₹ માં દિવસનો access. Auto-renew નથી. વહેલું renew કરશો તો બાકીના દિવસ પછી દિવસ ઉમેરાશે.
    5. દરેક journal (Intraday, Swing, Long-term) નો plan અલગ છે. એક plan થી બીજો journal નથી ખૂલતો.
    6. Plan ચાલુ થયા પછી payment પાછું (refund) મળતું નથી.
    7. શેરબજારમાં નુકસાનનું જોખમ છે; નફાની કોઈ ખાતરી નથી. તમે 18 વર્ષ કે વધુ ઉંમરના છો.