Intraday Journal
દરેક trade અને દરેક લાગણી એક જ જગ્યાએ, હિસાબ આપોઆપ. 30 દિવસ પછી તમારી નબળાઈનું નિદાન અને ઉકેલ.
6 કલાકમાં 100 નિર્ણય. મન ક્યારે થાકે છે?
Intraday માં chart કરતાં વધુ ઝડપથી મન બદલાય છે: એક નુકસાન, પછી બદલો લેવા બીજો trade, પછી ત્રીજો. આ journal દરેક trade સાથે લાગણી લખાવે છે, અને 30 દિવસમાં સાબિતી સાથે બતાવે છે કે કઈ લાગણી તમને સૌથી મોંઘી પડે છે.
સારા trading નાં ત્રણ તત્ત્વ: નુકસાન કાપો, નુકસાન કાપો, અને નુકસાન કાપો.Ed Seykota
દિવસના આશરે ₹17. Auto-renew નથી.
- Pre-market, trade વખતે અને post-market ની લાગણીની નોંધ
- Trades નો આપોઆપ હિસાબ: points, ₹, charges, risk અને R:R
- Report: વાર પ્રમાણે, Call / Put, લાગણીનો win ratio, Trader Level
- Solution: ધીરજ, લાગણી, જોખમ, setup અને શિસ્ત: 5 ખાસિયતનું નિદાન અને practical ઉકેલ
- 5 themes, તમારા નિયમ, setups અને instruments
- Journal ફક્ત તમારા phone કે PC માં, અમારી પાસે નહીં
નવા છો? Login page પર Register કરો. પછી menu માં Emotion Tracker ખોલો.
અંદર શું મળશે
બજારનો સમય, pre-market readiness, trades નો આપોઆપ હિસાબ, post-market અને દિવસનું પરિણામ.
Filter, ફેરફાર અને Excel (CSV) download.
Trader Level, લાગણીનો win ratio, વાર અને સમય પ્રમાણે હિસાબ, P&L calendar.
30 દિવસના data પરથી તમારી મુખ્ય નબળાઈ, એનું કારણ અને અઠવાડિયા પ્રમાણે ઉકેલ.
Payment પછી
- Razorpay થી ₹499 ભરો (UPI, card કે net banking).
- Invoice આપોઆપ ખૂલશે. Download કરી શકો.
- Journal તરત ખૂલશે, 30 દિવસ માટે.
દરેક journal નો plan અલગ છે. ત્રણેય journal જુઓ.