TCM Logo
×

TCM Stocks AI · Money Flow

મોટા પૈસા ક્યાં જાય છે?

Where is the big money moving? F&O અને બધા શેર — આજે, Swing અને Long-term. મફત. કોઈ ટીપ નહીં, કોઈ ભલામણ નહીં — ફક્ત ડેટા, સરળ ભાષામાં.

ડેટા આવે છે…
NSE
બજારની સ્થિતિ જોઈએ છીએ…

સેક્ટરમાં પૈસા Sector money map

કયા સેક્ટરમાં ખરીદનારા આગળ છે અને કયામાં વેચનારા. ટાઇલ દબાવો એટલે નીચેની યાદી એ જ સેક્ટરની થઈ જાય.

પૈસા આવે છે Money In

ખરીદનારા હાવી — volume સાથે ભાવ ઉપર

    પૈસા જાય છે Money Out

    વેચનારા હાવી — volume સાથે ભાવ નીચે

      કોણ ફસાયું? Trapped radar

      OI (futures માં ખુલ્લા સોદા) અને ભાવ સાથે વાંચો. ફસાયેલા લોકો ભાગે ત્યારે ભાવ ઝડપથી ચાલે છે.

      વેચનારા ફસાયા Short covering

      ભાવ ઉપર + OI ઘટે = વેચનારા નુકસાનમાં, સોદા કાપીને ભાગે છે

        ખરીદનારા ફસાયા Long unwinding

        ભાવ નીચે + OI ઘટે = ખરીદનારા નુકસાનમાં, માલ વેચીને નીકળે છે

          Option ની દીવાલો Where option sellers sit

          મોટા ખેલાડી મોટે ભાગે option વેચે છે. જ્યાં સૌથી વધુ Call વેચાયા છે ત્યાં ઉપરની દીવાલ, જ્યાં સૌથી વધુ Put વેચાયા છે ત્યાં નીચેની દીવાલ.

          ટાઇમ મશીન Time machine

          કોઈ પણ સમય પસંદ કરો: ત્યારે કયા શેરમાં પૈસા આવતા કે જતા દેખાયા, અને ત્યાર પછી ભાવ ક્યાં ગયો. શીખવા માટે — ભૂતકાળ ભવિષ્યની ખાતરી નથી.

          આખી યાદી Full board

          કૉલમના નામ પર દબાવો એટલે એ પ્રમાણે ગોઠવાય. શેર પર દબાવો એટલે આખું ચિત્ર ખૂલે.

          ખાસ વાંચો Disclaimer

          આ પાનું ફક્ત માહિતી અને શીખવા માટે છે. અહીં કોઈ શેર ખરીદવાની કે વેચવાની સલાહ, ભલામણ કે "call" નથી. "પૈસા આવે છે / જાય છે" એ ભાવ, volume, VWAP, OI અને option ડેટા પરથી નિયમથી ગણેલું ચિત્ર છે — ભવિષ્યના ભાવની ખાતરી નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. નિર્ણય પહેલાં તમારા SEBI-registered Research Analyst / Investment Adviser ની સલાહ લો.

          The Conclusion Matters · SEBI RA INH000027973 · ડેટા: broker API · ભાવ થોડા સેકન્ડથી મિનિટ મોડા હોઈ શકે · Swing/Long-term: છેલ્લા બંધ ભાવ સુધી.