TCM Logo
×
Emotion Tracker

Long-term Journal

Warren Buffett અને Charlie Munger ની રીતે રોકાણ: ખરીદતાં પહેલાં 12 સવાલ, દરેક શેરની thesis, નિર્ણય ડાયરી, અને ડર-લાલચનો અરીસો.

તમારો data ફક્ત તમારા device માંServer પર ફક્ત login અને plan ની તારીખ
×2×4×8

Buffett પાસે Munger હતા. તમારી પાસે કોણ છે?

Buffett કોઈ મોટો નિર્ણય લે, ત્યારે Munger એક જ સવાલ પૂછતા: "આમાં શું ખોટું જઈ શકે?" મોટાભાગના રોકાણકારો પાસે આવો મિત્ર નથી, એટલે tip પર ખરીદી અને ઘટાડામાં ડરથી વેચાણ થાય છે. આ journal તમારો Munger છે: ખરીદતાં પહેલાં 12 સવાલ પૂછે, ઘટાડામાં તમારી જ લખેલી thesis યાદ કરાવે, અને 1 વર્ષ પછી સાચો હિસાબ બતાવે.

નિયમ 1: પૈસા ક્યારેય ન ગુમાવો. નિયમ 2: નિયમ 1 ક્યારેય ન ભૂલો.
Warren Buffett
Long-term Journal
₹149 / 30 દિવસ

દિવસના આશરે ₹5. Auto-renew નથી.

Long-term રોકાણકાર રોજ નહીં, મહિને થોડી વાર જ journal ખોલે છે. એટલે ભાવ ઓછો.

  • દરેક ખરીદી પહેલાં 12 સવાલની Buffett–Munger checklist અને score
  • Thesis, "ક્યારે વેચીશ" અને invert: ઘટાડામાં તમારો સહારો
  • Portfolio નો હિસાબ: FIFO, XIRR, allocation, LTCG ક્યારે લાયક
  • નિર્ણય ડાયરી (1 વર્ષ પછી review) અને મહિને 3 મિનિટનું check-in
  • Solution: ધીરજ, સ્વભાવ, સમજનું વર્તુળ, margin of safety, concentration અને process: 6 ખાસિયત
  • Journal ફક્ત તમારા phone કે PC માં, અમારી પાસે નહીં
Login કરીને શરૂ કરો

નવા છો? Login page પર Register કરો. પછી menu માં Emotion Tracker ખોલો.

અંદર શું મળશે

Portfolio

દરેક ધંધો, એની thesis, ભાગ (weight), સમય અને LTCG ની તારીખ.

ડાયરી

ખરીદી, વેચાણ અને "કંઈ ન કરવાનો" દરેક નિર્ણય; 1 વર્ષ પછી review.

Report

XIRR, ડરથી વેચાણ પછી શું થયું, hype ની ખરીદી, tax અંદાજ.

Solution

Buffett–Munger અરીસો: 6 ખાસિયતનો score અને 6 મહિનાનો plan.

Payment પછી

  1. Razorpay થી ₹149 ભરો (UPI, card કે net banking).
  2. Invoice આપોઆપ ખૂલશે. Download કરી શકો.
  3. Journal તરત ખૂલશે, 30 દિવસ માટે.

દરેક journal નો plan અલગ છે. ત્રણેય journal જુઓ.

Emotion Tracker રોકાણના નિર્ણયો અને લાગણીની નોંધ રાખવાનું સાધન છે. Checklist અને Solution શૈક્ષણિક છે; એ કોઈ શેર ખરીદવા, રાખવા કે વેચવાની ભલામણ નથી. Warren Buffett અને Charlie Munger ના વિચારો એમના જાહેર લખાણ અને ભાષણો પરથી, ગુજરાતી ભાવાનુવાદ છે. Tax ફક્ત અંદાજ છે; તમારા CA સાથે ચકાસો.

The Conclusion Matters, SEBI Registered Research Analyst, Registration No. INH000027973. Registration granted by SEBI and certification from NISM in no way guarantee performance of the intermediary or provide any assurance of returns to investors. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Emotion Tracker

Payment પહેલાં આ શરતો વાંચો

  1. Emotion Tracker પોતાની લાગણી, trades અને રોકાણના નિર્ણયોની નોંધ રાખવાનું સાધન (self-journaling tool) છે. એ research recommendation, tips કે buy/sell ની સલાહ નથી.
  2. The Conclusion Matters, SEBI Registered Research Analyst (INH000027973) છે. આ સાધનના Report અને Solution ફક્ત તમારા પોતાના data પરથી બનતાં શૈક્ષણિક સૂચનો છે.
  3. તમારો journal ફક્ત તમારા device માં રહે છે. અમારી પાસે copy નથી, એટલે backup લેવાની જવાબદારી તમારી છે.
  4. આ plan: ₹ માં દિવસનો access. Auto-renew નથી. વહેલું renew કરશો તો બાકીના દિવસ પછી દિવસ ઉમેરાશે.
  5. દરેક journal (Intraday, Swing, Long-term) નો plan અલગ છે. એક plan થી બીજો journal નથી ખૂલતો.
  6. Plan ચાલુ થયા પછી payment પાછું (refund) મળતું નથી.
  7. શેરબજારમાં નુકસાનનું જોખમ છે; નફાની કોઈ ખાતરી નથી. તમે 18 વર્ષ કે વધુ ઉંમરના છો.