Swing Journal
1 અઠવાડિયાથી 3 મહિનાના trades: position ચાલુ હોય ત્યારે મન શું કહે છે, એની નોંધ. SL અને target નો track, અને 8 અઠવાડિયાનો ઉકેલ.
Trade 1 દિવસનો નથી. મન 20 દિવસ સંભાળવું પડે.
Swing માં ભૂલ entry વખતે ઓછી, અને position ચાલુ હોય ત્યારે વધુ થાય છે: SL નીચે ખસેડવો, નાનો નફો જલદી લઈ લેવો, નુકસાનવાળો શેર "પાછો આવશે" કહીને પકડી રાખવો. આ journal દરરોજ 30 સેકન્ડનું check-in લે છે, અને બતાવે છે કે તમારો નફો ક્યાં પાછો જાય છે.
મોટા પૈસા મારા વિચારથી ક્યારેય નથી બન્યા. હંમેશાં મારી બેઠકથી, એટલે કે ધીરજથી બન્યા છે.Jesse Livermore
દિવસના આશરે ₹17. Auto-renew નથી.
- દરેક trade: entry, SL, target, thesis અને setup; risk અને qty નું આપોઆપ ગણિત
- Position ચાલુ હોય ત્યારે daily check-in: લાગણી, ઇચ્છા, SL ખસેડ્યો કે નહીં
- થોડું-થોડું વેચાણ (partial exit), R-multiple, રાખ્યાના દિવસ અને પાછો આપેલો નફો
- અઠવાડિયાનો review અને Report: setup, લાગણી, દિવસો પ્રમાણે હિસાબ, STCG tax અંદાજ
- Solution: ધીરજ, નુકસાન સ્વીકારવું, જોખમ, thesis અને મન: 5 ખાસિયતનું નિદાન અને 8 અઠવાડિયાનો plan
- Journal ફક્ત તમારા phone કે PC માં, અમારી પાસે નહીં
નવા છો? Login page પર Register કરો. પછી menu માં Emotion Tracker ખોલો.
અંદર શું મળશે
ચાલુ trades, SL થી target સુધીનો track, daily check-in અને partial exit.
દર શનિવારે 3 મિનિટ: મન, નિયમ, બજાર અને આવતા અઠવાડિયાનો plan.
Win ratio, R-multiple, setup અને લાગણી પ્રમાણે હિસાબ, holding days, tax અંદાજ.
તમારા trades પરથી મુખ્ય નબળાઈ, એનું કારણ અને 8 અઠવાડિયાનો ઉકેલ.
Payment પછી
- Razorpay થી ₹499 ભરો (UPI, card કે net banking).
- Invoice આપોઆપ ખૂલશે. Download કરી શકો.
- Journal તરત ખૂલશે, 30 દિવસ માટે.
દરેક journal નો plan અલગ છે. ત્રણેય journal જુઓ.