SIP થી કરોડપતિ, EMI થી F&O ના charges સુધી: 20 મફત calculators. આંકડા નાખો, અને જવાબ સાથે TCM નિષ્કર્ષ મેળવો, સાદી ગુજરાતીમાં.
દરેક calculator ખોલતાં 30 સેકન્ડની માર્ગદર્શિકા આવે છે: આ શા માટે, કેવી રીતે વાપરવું, અને અંતે તમને શું મળશે.
દર મહિને થોડું મૂકું, તો કેટલું બને?
પગાર વધે તેમ SIP વધારું, તો કેટલો ફરક પડે?
એક સાથે મૂકેલા પૈસા કેટલાં વર્ષે કેટલા થાય?
મારી બચતમાંથી દર મહિને કેટલું ઉપાડી શકું?
મારા સપના માટે દર મહિને કેટલું બચાવું?
હું કરોડપતિ કઈ ઉંમરે બનીશ?
નિવૃત્તિ માટે કેટલું ભંડોળ જોઈએ?
મારા રોકાણે દર વર્ષે ખરેખર કેટલું આપ્યું?
આજના ₹100 ની કિંમત કાલે કેટલી?
FD માં tax પછી ખરેખર કેટલું મળે?
દર મહિને બેંકમાં જમા કરું, તો કેટલું મળે?
PPF માં 15 વર્ષે કેટલું tax-free ભંડોળ બને?
મુશ્કેલ સમય માટે કેટલા પૈસા બાજુએ રાખું?
Loan નો હપ્તો અને કુલ વ્યાજ કેટલું?
Loan વહેલી ભરું તો કેટલું વ્યાજ બચે?
ફક્ત minimum due ભરું તો શું થાય?
એક trade માં કેટલી quantity લઉં?
આ trade માં charges કેટલા કપાશે?
મારી strategy માં ખરેખર edge છે?
નુકસાન પછી પાછા આવવા કેટલું કમાવું પડે?
જીવનના દરેક પડાવે પૈસાનો એક નવો સવાલ આવે છે. તમે અત્યારે જ્યાં છો, ત્યાંથી શરૂ કરો.
આંકડાનો અર્થ શું, અને એમાંથી શું શીખવું, એ સાદી ભાષામાં.
દરેક calculator સાથે એક નાની વાર્તા, જેથી concept મનમાં બેસી જાય.
બધી ગણતરી તમારા phone કે browser માં જ થાય છે. કંઈ save કે મોકલાતું નથી.
પરિવાર કે મિત્રોને તમારો હિસાબ WhatsApp પર મોકલો; link ખોલતાં એ જ આંકડા દેખાશે.
આ trade માં charges કેટલા કપાશે?
Options, futures અને equity trade માં brokerage, STT, exchange charges, GST અને stamp duty કેટલા કપાય અને breakeven કેટલા points એ થાય, તે જાણો.