TCM Logo
×
TCM Calculators
TCM Calculators · 20 મફત

પૈસાના દરેક સવાલનો,
એક સાફ નિષ્કર્ષ.

SIP થી કરોડપતિ, EMI થી F&O ના charges સુધી: 20 મફત calculators. આંકડા નાખો, અને જવાબ સાથે TCM નિષ્કર્ષ મેળવો, સાદી ગુજરાતીમાં.

20 calculators ગુજરાતી + English 7 themes 100% મફત તમારા આંકડા ક્યાંય જતા નથી
TCM · CALC TERMINALજીવંત ગણતરી
બધા calculators

તમારો સવાલ પસંદ કરો

દરેક calculator ખોલતાં 30 સેકન્ડની માર્ગદર્શિકા આવે છે: આ શા માટે, કેવી રીતે વાપરવું, અને અંતે તમને શું મળશે.

લોકપ્રિય
01

SIP Calculator

દર મહિને થોડું મૂકું, તો કેટલું બને?

રોકાણ
02

Step-up SIP

પગાર વધે તેમ SIP વધારું, તો કેટલો ફરક પડે?

રોકાણ
03

Lumpsum: એકસામટું રોકાણ

એક સાથે મૂકેલા પૈસા કેટલાં વર્ષે કેટલા થાય?

રોકાણ
04

SWP: દર મહિને ઉપાડ

મારી બચતમાંથી દર મહિને કેટલું ઉપાડી શકું?

રોકાણ
05

Goal Planner: સપનાનો હિસાબ

મારા સપના માટે દર મહિને કેટલું બચાવું?

રોકાણ
લોકપ્રિય
06

કરોડપતિ ક્યારે?

હું કરોડપતિ કઈ ઉંમરે બનીશ?

રોકાણ
07

Retirement: નિવૃત્તિ

નિવૃત્તિ માટે કેટલું ભંડોળ જોઈએ?

રોકાણ
08

CAGR: સાચું વાર્ષિક વળતર

મારા રોકાણે દર વર્ષે ખરેખર કેટલું આપ્યું?

રોકાણ
09

મોંઘવારી Calculator

આજના ₹100 ની કિંમત કાલે કેટલી?

રોકાણ
10

FD Calculator

FD માં tax પછી ખરેખર કેટલું મળે?

બચત
11

RD Calculator

દર મહિને બેંકમાં જમા કરું, તો કેટલું મળે?

બચત
12

PPF Calculator

PPF માં 15 વર્ષે કેટલું tax-free ભંડોળ બને?

બચત
13

Emergency Fund: મુશ્કેલીનું ભંડોળ

મુશ્કેલ સમય માટે કેટલા પૈસા બાજુએ રાખું?

બચત
લોકપ્રિય
14

EMI Calculator

Loan નો હપ્તો અને કુલ વ્યાજ કેટલું?

લોન
15

Loan Prepayment

Loan વહેલી ભરું તો કેટલું વ્યાજ બચે?

લોન
16

Credit Card ની જાળ

ફક્ત minimum due ભરું તો શું થાય?

લોન
17

Position Size: જોખમનો હિસાબ

એક trade માં કેટલી quantity લઉં?

ટ્રેડર
18

F&O Charges: ખરો ખર્ચ

આ trade માં charges કેટલા કપાશે?

ટ્રેડર
19

Trading Edge: Expectancy

મારી strategy માં ખરેખર edge છે?

ટ્રેડર
20

Drawdown રિકવરી

નુકસાન પછી પાછા આવવા કેટલું કમાવું પડે?

ટ્રેડર
જીવનની સફર

કયો calculator ક્યારે?

જીવનના દરેક પડાવે પૈસાનો એક નવો સવાલ આવે છે. તમે અત્યારે જ્યાં છો, ત્યાંથી શરૂ કરો.

પડાવ 1

પહેલો પગાર

પડાવ 2

રોકાણની શરૂઆત

પડાવ 4

ઘર અને ગાડી

TCM ની રીત

ફક્ત આંકડો નહીં, નિષ્કર્ષ

દરેક જવાબ સાથે નિષ્કર્ષ

આંકડાનો અર્થ શું, અને એમાંથી શું શીખવું, એ સાદી ભાષામાં.

યાદ રહે એવી વાર્તા

દરેક calculator સાથે એક નાની વાર્તા, જેથી concept મનમાં બેસી જાય.

તમારા આંકડા તમારી પાસે

બધી ગણતરી તમારા phone કે browser માં જ થાય છે. કંઈ save કે મોકલાતું નથી.

એક click માં share

પરિવાર કે મિત્રોને તમારો હિસાબ WhatsApp પર મોકલો; link ખોલતાં એ જ આંકડા દેખાશે.

ફક્ત શિક્ષણ અને અંદાજ માટે. અહીંનું વળતર એક ધારણા છે, ગેરંટી નથી. આ કોઈ રોકાણ સલાહ કે ખરીદ-વેચાણની ભલામણ નથી; નિર્ણય પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. Tax અને ખર્ચના દર બદલાઈ શકે છે. "Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing." "Registration granted by SEBI and certification from NISM in no way guarantee performance of the intermediary or provide any assurance of returns to investors." The Conclusion Matters · SEBI RA Reg. No. INH000027973.