×
Money & Risk Management

Money & Risk Management

₹999.00 ₹251.00

You need to purchase this course to view videos.

Course Description

➡️ શુ તમે પણ માર્કેટમાં પૈસા ગુમાવી ને થાકી ગયા છો?
તો સચ્ચાઈ સાંભળો — મોટાભાગના ટ્રેડર્સ પોતાનું પરિણામ ખરાબ નથી કરતા, પણ તેઓ ક્યારેય પૈસા મેનેજ કરવાનું શીખતા નથી.

આ લેક્ટર માં આપણે જાણશું:

કેવાં રીતે કેપિટલ બજારમાં મૂકવું

કેવી રીતે રોજનું નુકસાન મર્યાદિત રાખવું

રિસ્ક પર ટ્રેડ કેવી રીતે નક્કી કરવી

1:2 અને 1:3 જેવાં રિવોર્ડ સેટઅપ કઈ રીતે મેન્ટેઈન રાખવા

અને સૌથી મોટું — તમારી મેન્ટલ કેપિટલ કેવી રીતે સુરક્ષિત રાખવી


આપણે ₹5,000 એક જ ટ્રેડ માં કમાવાની કોશિશ નથી કરતા —
આપણે ₹5 લાખ ધીમે ધીમે અને ડીસીપ્લીનથી બનાવવા માંગીએ છીએ.

આ કોઈ શોર્ટકટ નથી — આ એક સિસ્ટમ છે.
જો તમે ખરેખર પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગો છો, તો સફર અહીંથી શરૂ થાય છે.

અને આગળના લેક્ટરમાં, આપણે જાણશું સાચી સંપત્તિ કેવી રીતે બનાવાય છે — (Compounding).


➡️ Are you tired of losing money in the market?
Then here’s the truth nobody tells you — most traders don’t fail because of bad analysis or wrong trades… they fail because they never learned how to manage their money.

In this lecture, I’ll walk you through the real rules of staying in the market, even when things go wrong. You’ll learn how to:

Allocate your capital wisely

Survive losing streaks without blowing up your account

Fix your risk per trade

Stick to high-quality setups with consistent 1:2 or 1:3 risk-to-reward

And most importantly — how to protect your mental capital


We’re not here to make ₹5,000 today.
We’re here to build ₹5 lakh over time, with discipline, clarity, and control.

This is not a shortcut — it’s a system.
If you truly want to trade like a professional, this is where your journey starts.

And in the next lecture, we’ll unlock the real secret to wealth in the markets: Compounding.